સ્વિમિંગ, સાઇક્લિંગ, રનિંગ 06:18:10માં પૂરી કરી પાર્થ અને જય બન્યા આયરમેન - At This Time

સ્વિમિંગ, સાઇક્લિંગ, રનિંગ 06:18:10માં પૂરી કરી પાર્થ અને જય બન્યા આયરમેન


ગોવામાં યોજાઇ વર્લ્ડ ટ્રાયથ્લોન એસોસિએશન દ્વારા આયરમેન ચેમ્પિયનશિપ

સોલો ઇવેન્ટમાં સિદ્ધાર્થે 07:53:46ના સમયમાં રેસ પૂર્ણ કરી, બે વર્ષની મહેનત સફળ

ઝડપ, શક્તિ અને સ્ફ્રૂર્તિ વાળી રમત એટલે ટ્રાયથ્લોન, આ રમતમાં નિર્ધારિત કરેલું તરવાનું, સાઇકલ ચલાવવાની અને દોડવાનું હોય છે. ત્યારે તાજેતરમાં ગોવા ખાતે યોજાયેલી કઠિન ટ્રાયથ્લોન ચેમ્પિયનશિપમાં રાજકોટના ત્રણ ખેલાડીએ ટીમ રિલે અને સોલો ઇવેન્ટમાં ડંકો વગાડી આયરમેનનો ખિતાબ મેળવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.