મહિસાગર, કડાણા બ્રેકિંગ.... - At This Time

મહિસાગર, કડાણા બ્રેકિંગ….


મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના દિવડા વસાહતમાં જે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ચાલતી બસો ના મુસાફરો ને જે તે સ્ટેન્ડ ઉપર ન લાવતાં તે પહેલાંજ ઉતારી દેવામાં આવતા હતા. આ અંગે ડેપો મેનેજરશ્રી ને રજૂઆત કરતાં પ્રજાજનોની વાત ધ્યાન માં લઈને હવે તમામ રૂટ વાયા દિવડા થઈને સંચાલિત કરવા અંગેની સૂચના આપતાં હવે બસો દિવડા સ્ટેન્ડ ઉપર આવતા પ્રજાજનોમાં આનંદ અને ઉલ્લાસ ની લાગણી જોવા મળે છે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.