બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની જિલ્લા કલેકટર દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન વિઝીટ કરવામાં આવી - At This Time

બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની જિલ્લા કલેકટર દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન વિઝીટ કરવામાં આવી


બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની જિલ્લા કલેકટર દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન વિઝીટ કરવામાં આવી

બોટાદ શહેર ના હાઈસ્કૂલ ચાર રસ્તા પાસે આવેલ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનની બોટાદ જિલ્લા કલેકટર જેન્સી રોય દ્વારા વાર્ષિક ઈન્સ્પેક્શન વિઝીટ કરવામાં આવેલ કલેકટર નુ પોલીસ સ્ટેશન ના પીઆઈ એસ.આર ખરાડી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર બાદ કલેકટર દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન નું તમામ રેકોર્ડ જોવામાં આવેલ હતું તેમજ બોટાદ પોલીસ સ્ટેશનના રૂમોની વિઝીટ કરવામાં આવી હતી

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.