ધનસુરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું - At This Time

ધનસુરા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કાર્યાલયનું ઉદ્દઘાટન કરાયું


આજ રોજ દશેરા ના પાવન દિવસે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચનુ ગ્રામ પંચાયતના સરપંચ હેમલતાબેન પી. પટેલ ના સાનિધ્ય હેઠળ થયુ, આ પ્રસંગે જીલ્લા રેડ ક્રોસ ચેરમેન ભરતભાઇ પરમાર, ડે.સરપંચ કાર્તિકભાઈ પટેલ, કિશનભાઇ જાંગીડ, ભરતભાઈ ઠુંમર, પંચાયતના સદસ્યો તેમજ પૂર્વ સદસ્યો, જયાબેન જેન્તીભાઇ, રેડક્રોસ ના તાલુકા હોદેદારો, તથા ચેરમેન મનસુખભાઈ ભગત, વા. ચેરમેન ગોવિંદભાઈ, મિંત્રી લલિતભાઈ બુટાલા, ખજાનચી ચંદુભાઇ પટેલ, નવિનભાઇ દરજી, સીનિ.સીટી. પ્રમુખ ગોવિંદભાઈ, તથા પેન્શનર મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલ વગેરે હજાર રહ્યાં હતા કાર્યક્રમ ની સરુવાત પ્રાથના અને સ્વાગત દ્વારા કરી, અને ટૂંક સમયમાં લેબોરેટરી શરૂ થાય તેવા સહિયારા પુરુષાર્થની ચેરમેને ખાત્રી આપી હતી
અને વા. ચેરમેન ગોવિંદભાઈ એસ પટેલે આભાર વિધિ કરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.