મેંદરડા : ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વાર કેમ્પનું આયોજન કરવામા આવેલ
મેંદરડા : તાલુકાનાં રાજાવડ અને ડેડકીયાળ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું
ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતી પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મેંદરડા તાલુકાના રાજાવડ અને ડેડકીયાળ ગામ ખાતે સવારે 9 થી 12 વાગ્યા સુધી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વ રોગ નિદાન કેમ્પમાં ડોક્ટરો દ્વારા નિદાન કરી જરૂરી દવાઓ નિશુલ્ક આપવામાં આવી હતી આ કેમ્પ ને સફળ બનાવવા બંને ગામના કાર્યકર્તાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની ટીમ દ્વારા સમગ્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો
રીપોર્ટ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે
