આસજોલ ગામ ના વૃધ્ધ કાકા ૭૪વર્ષની ઉંમર હોવા છતાં અયોધ્યા પહોંચ્યા નો સંકલ્પ લ ઈ ને ધરે થી સાયકલ લઈને નીકળી - At This Time

આસજોલ ગામ ના વૃધ્ધ કાકા ૭૪વર્ષની ઉંમર હોવા છતાં અયોધ્યા પહોંચ્યા નો સંકલ્પ લ ઈ ને ધરે થી સાયકલ લઈને નીકળી


આસજોલ ગામ ના વૃધ્ધ કાકા ૭૪વર્ષની ઉંમર હોવા છતાં અયોધ્યા પહોંચ્યા નો સંકલ્પ લ ઈ ને ધરે થી સાયકલ લઈને નીકળી

મહેસાણા જિલ્લો બેચરાજી તાલુકા આજોલ ગામ ના વૃધ્ધ ના કહેવાય કારણ કે અંતરમન થી રામ નુ નામ લેતા લેતા અયોધ્યા પહોચવા નો સંકલ્પ લ ઈ ને નિકળેલા વૃધ્ધ કાકા ની 74 વર્ષની ઉંમર હોવા છતાં એક જ ભજન પાનબાઈ નું યાદ આવે છે કે મેરુ ડગે તો ડગે મન ના ડગે તેવો સંકલ્પ લ ઈ ને નિકળેલા વૃધ્ધ કાકા ને ચોક્કસ પરમ પિતા પરમેશ્વર ની ઉર્જા પ્રાપ્ત થાય એને તેમનું જીવન ધન્ય થઈ જાય ૭૪વર્ષ ના વૃધ્ધ કાકા ઉંમર આજરોજ બેચરાજી થી સાયકલ ચલાવીને હિંમતનગર મુકામે મોતીપુરા આવી પહોંચ્યા હતા તેઓ રોજના 130 કિલોમીટર કાપે છે 22 તારીખ પહેલા અયોધ્યા પહોંચવાનો સંકલ્પ લઈને ઘરેથી નીકળેલ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.