બાલાસિનોર મોબાઈલ ચોરીના ગુના નો આરોપી ઝડપાયો - At This Time

બાલાસિનોર મોબાઈલ ચોરીના ગુના નો આરોપી ઝડપાયો


મહીસાગર એલસબીને બાતમી મળેલ કે બાલાસીનોર પોલીસ સ્ટેશનના ગુનાનો ચોરીનો મોબાઇલ ફોન લઇ એક ઇસમ દેવ ચોકડી ખાતે આવતા તેનુ નામ મુકેશકુમાર મગનસિંહ ઠાકોર જણાવેલ. તથા તેની અંગઝડતી ચોરીનો મોબાઇલ મળી આવતા મુદ્દામાલ કબ્જે લઇ અટક કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.