વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ બાળકોને દાતાઓના સહયોગથી જુદી જુદી વસ્તુઓ અપાઈ - At This Time

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ બાળકોને દાતાઓના સહયોગથી જુદી જુદી વસ્તુઓ અપાઈ


વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ બાળકોને દાતાઓના સહયોગથી જુદી જુદી વસ્તુઓ અપાઈવિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી આજરોજ મકરસંક્રાંતિ ના પુણ્યકાળ નિમિતે વિસાવદરના હનુમાનપરા વિસ્તારના બાળકોને દાતાઓના સહયોગથી મમરાના લાડુનું પેકેટ, તલના લાડુનું પેકેટ, બિસ્કિટના પેકેટ ધાણીના લાડુના પેકેટ ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈસાદરાણી, માનવ સેવા સમિતિના પ્રમુખ રમણિકભાઈ દુધાત્રા, વિસાવદર ટિમ ગબ્બરના એડવોકેટ નયનભાઈ જોશી તથા સત્યમ ઝેરોક્ષ વાળા મનુભાઈ બલદાણીયાના હસ્તે વિતરણ કરવામાં આવેલ આ તકે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દાતાઓનો આભાર માનવામાં આવેલ હતો.

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.