વિસાવદર તાલુકા પંચાયતમા પ્રમુખઉપ પ્રમુખ ની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યા - At This Time

વિસાવદર તાલુકા પંચાયતમા પ્રમુખઉપ પ્રમુખ ની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યા


વિસાવદર તાલુકા પંચાયતમા પ્રમુખઉપ પ્રમુખ ની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યાવિસાવદર તાલુકા પંચાયતમા પ્રમુખ ઉપપ્રમુખ ની અઢીવર્ષ ની પહેલી ટર્મપુરી થતા બીજી અઢી વર્ષ ની ટર્મમાટે તારીખ 13/09/2023ના રોજ ચૂંટણી યોજવાની હોયપહેલી અઢી વર્ષની ટર્મમા સામાન્યસીટ પ્રમુખપદમાટે હતી ત્યારે ભાજપ ના નીતિન કપૂરીયા પ્રમુખ પદ શોભાવેલ હવે બીજી ટર્મમાટે રોટેશન મુજબ બક્ષીપંચ સ્ત્રી અનામત માટે પ્રમુખ ચૂંટવાના છે ત્યારેકોંગ્રેસ પાર્ટીમા થી પક્ષના ચિન્હ માથેચૂંટાયેલા તમામ તાલુકા પંચાયત ના સ્ભ્યોને પાર્ટીતરફથી વહીપઆપવામાં આવેલ છેત્યારે ભાજપ પક્ષ પાસે બક્ષીપંચ ઉમેદવાર જ નથી ના છૂટકે ભાજપ ની બહુમતી વાળીતાલુકા પંચાયત મા કૉંગેસના પ્રમુખ ને બિનહરીફ ચૂંટવા સિવાય છૂટકો નથી ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીતરફફોર્મ ભરવામાં ઉપ પ્રમુખ ના હોદામાટે વેકરીયાસીટ ઉપર થી ચૂંટાયેલાખીમજીભાઈબલદાણીયા ને કોંગેસ પાર્ટીદ્વારા મેન્ડેડ આપવામાં આવેલ છે ત્યારે હવે જોવાનું એ રહ્યુંકે કૉંગેસપાર્ટી ના સિમ્બોલઉપર ચૂંટાયેલા6સ્ભ્યો પાર્ટીના વહીપ મુજબમતદાન કરેછે કે પછી વહીપનો ઉલાળિયો કરીને પાર્ટીવિરુદ્ધ મતદાન કરશે જો પાર્ટીવિરુદ્ધ મતદાન કરશેતો કૉંગેસપાર્ટી શુ પગલાં ભરશે તેજોવાનું રહ્યું

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.