હળવદ સોનીવાડ વિસ્તાર માં ઘર ફોડ ચોરી નો બનાવ સામે આવ્યો - At This Time

હળવદ સોનીવાડ વિસ્તાર માં ઘર ફોડ ચોરી નો બનાવ સામે આવ્યો


હળવદ ના સોનીવાડ વિસ્તાર માં રહેતા ભાવિન કિશોરભાઈ શેઠ જેઓ બે દિવસ સહ પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયેલા હોઈ અને આજે તેઓ ઘરે પરત ફરતા જાણવા મળેલ કે પોતાના ઘરે પાછળ ના દરવાજો તોડી અને બે કબાટ તોડી છ હજાર રૂપિયા રોકડા ની ચોરી થયેલ છે તેવું જાણવા મળેલ છે આ બનાવ અંગે હળવદ પોલીસ ને જાણ કરેલ છે અને પોલીસ ફરીયાદ કરવા માટે તજવીજ હાથ ધરેલ છે

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.