સૌરાષ્ટ્ર કચ્છ મેઘવાળ સમાજ દ્વારા પદ્મ શ્રી હેમતં ચૌહાણનુ સન્માન સમારોહ - At This Time

સૌરાષ્ટ્ર કચ્છ મેઘવાળ સમાજ દ્વારા પદ્મ શ્રી હેમતં ચૌહાણનુ સન્માન સમારોહ


રાજકોટ:આગામી તા.૦૨.૦૬.૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે જયુબેલી બાગમાં આવેલ અરવિંદભાઈ મણિયાર હોલમા સમગ્રહ સૌરાષ્ટ કચ્છના મેઘવાળ સમાજ દ્વારા પદ્મ શ્રી હેમંતભાઈ ચૌહાણના સન્માન સંભારભનુ આયોજન કરેલ છે તેમા સમગ્રહ સૌરાષ્ટ કચ્છ મેઘવાળ સમીતિ દ્વરા સૌરાષ્ટ કચ્છના અલગ-અલગ જીલ્લા માં એક -એક પ્રતિનિધી નિમીને મેઘવાળ સમાજના જુદા-જુદા સંગઠનો સંસ્થાઓ તેમજ અલગ-અલગ રાજકિય પક્ષના પ્રતિષ્ઠીત આગેવાનોને આ સન્માન સમારોહમા જોડાવા આમંત્રિત કરવામાં આવ્યા છે અને સમગ્રહ મેઘવાળ સમાજનું ગૌરવ એવા પદ્મ શ્રી *હેમંતભાઈ ચૌહાણ* નુ સન્માન મેઘવાળ સમાજના જુદા-જુદા સંગઠનો તેમજ સંસ્થા દ્રરા કરીને સમગ્રહ સૌરાષ્ટ કચ્છમાં એક અલગ જ અને યાદગાર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે આ સમગ્રહ આયોજનને સફળ બનાવવા સૌરાષ્ટ કચ્છ મેઘવાળ સમીતિનાહોદ્દેદારોવશરામભાઇસાગઠીયા,શામજીભાઈ ચાવડા,
રમેશભાઈમુછડીયા,જગદીશભાઈભોજાણી,જયમીનભાઈ પરમાર,મંગલભાઈ મુછડીયા,નરેશભાઈ પરમાર,રમેશભાઈવધેરા,મુકેશભાઈપરમાર,રમેશભાઈ બથવાર,પ્રકાશભાઈ ચાવડા,મહેશભાઇ અધેરા,વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી છે.
9662147186


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.