વિસાવદર પોલીસ દ્વારા કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ ની અટકાયત કરવામાં આવી - At This Time

વિસાવદર પોલીસ દ્વારા કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ ની અટકાયત કરવામાં આવી


વિસાવદર પોલીસ દ્વારા કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખ ની અટકાયત કરવામાં આવી

વિસાવદર પોલીસ દ્વારા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરતઅમીપરા અને કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરસન વડોદરિયા ની અટકાયત કરવામાં આવી પોલીસ માંથી પ્રાપ્ત માહિતી મુજબ દેશના પીએમ મોદી આજે જૂનાગઢ આવીરહ્યા છે ત્યારે જૂનાગઢ જિલ્લા કૉંગેસ પ્રમુખ દ્વારા ગત રાતે એક વિડ્યો વાયરલ કરેલ તે વીડિયોમાં સરકારપોતાની તાનાશાહી ચલાવી ને સરકારી તંત્ર ને ટાર્ગેટ આપતાં હોય ત્યારે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા લોકોને અપીલ કરેલ કે સરકારી તાના સાહિનો ભોગ નબવાની અપીલ કરતો વિડ્યો વાયરલ થયેલ ત્યારે વિસાવદર પોલીસ દ્વારા કૉંગેસ દ્વારા પીએમ ની સભામાં વિરોધ નથાય એટલા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરસન વડોદરિયા તેમજ વાલજી અમીપરા ની અટકાયત કરેલ હતી ત્યારે આ અટકાયતને તાલુકા પ્રમુખ દ્વારા સખત શબ્દો મા વખોડી કાઢેલ અને લોકશાહીનું ચીરહરણ થયેલ હોય અને સરકાર ની હિટલર સાહી ગણાવેલ હતીકોંગી કાર્યકરોને ની અટકાયત કરવામાં વિસાવદર ના વુમન પીએસ આઈ સુમરા એચ સી કમલસિંહ પીસી વિપુલ ઠુંમર ડી ટી ગઢવી કહોર ભાઈ સહિત નો સ્ટાફ રોકાયેલ હતો

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
ડી જૂનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.