સાણંદમાં ઓમ એવન્યુ ખાતે બ્રહ્મ સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

સાણંદમાં ઓમ એવન્યુ ખાતે બ્રહ્મ સમાજ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું


અમદાવાદના સાણંદ ખાતે વિશાળ બ્રહ્મ સંમેલન યોજાયું

ભાજપના ગાંધીનગર લોકસભા ઉમેદવાર અમિતભાઇ શાહના સમર્થનમાં બ્રહ્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

સાણંદ ઓમ એવન્યુ ખાતે બ્રહ્મ સંમેલનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગૌ ભક્ત ચૈતન્ય શંભુ મહારાજએ રામ મંદિર,કલમ 370,CAA ની વાત કરી બ્રહ્મ સંમેલનની શરૂઆત કરી હતી

બ્રહ્મ સંમેલનના મહેમાનોમાં વેજલપુર ધારાસભ્ય અમિતભાઇ ઠાકર,સાણંદ ધારાસભ્ય કનુભાઈ પટેલ,એ.ડી.સી.ડિરેક્ટર કમેલશ ત્રિપાઠી,ગુજરાત રાજ્યના બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઇ રાવલ,ભાજપ જિલ્લા મહામંત્રી શૈલેષભાઇ દાવડા,ઓમ એવન્યુ પરિવારના પ્રદીપભાઈ જાની,સાણંદ બ્રહ્મ સમાજ પ્રમુખ સનતભાઈ પંડિત,ભાજપ આગેવાન કમલેશભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા

વિશાળ બ્રહ્મ સંમેલનમાં 250 થી વધુ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા

*...એટ ધીસ ટાઇમ ન્યુઝ બ્યુરો રિપોર્ટ ફઝલખાન પઠાણ સાણંદ અમદાવાદ...*


9904201386
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.