બોટાદના ગઢડીયા ગામની સીમમાંથી ગાંજા નું વાવેતર ઝડપાયુ - At This Time

બોટાદના ગઢડીયા ગામની સીમમાંથી ગાંજા નું વાવેતર ઝડપાયુ


બોટાદ જિલ્લાના પાળીયાદ તાંબાના ગઢડીયા ગામની સીમ આવેલ વાડીમાં કપાસના છોડવા વચ્ચે ગાંજો વાવ્યો હતો એવી પૂર્વ બાદની એ બોટાદ SOG,LCB પોલીસે રેડ કરતા વાડીમાં ગાંજા નું વાવેતર કરેલ ઝડપાયુ કેટલું વાવેતર અને કેટલી જમીનમાં છે તેની પોલીસ તપાસ નો ધમધમાટ શરૂ

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.