પ્રાંતિજ ના સાદોલીયા ગામની સીમડા મા સાબરમતી નદીમાં મગર જોવા મળ્યો... - At This Time

પ્રાંતિજ ના સાદોલીયા ગામની સીમડા મા સાબરમતી નદીમાં મગર જોવા મળ્યો…


સાબરકાઠાં ..

સાબરકાંઠા ના પ્રાંતિજ ના સાદોલીયા ગામ ના નદી મા મગર દેખાયો ...

ધરોઈ ડેમ ના ગેટ ખોલતાં સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યા ...

પ્રાંતિજ ના સાદોલીયા ગામની સીમડા મા સાબરમતી નદીમાં મગર જોવા મળ્યો...

મગર જોવા મળતા લોકો જોવા ઉમટી પડયા...

મગર ના પગલે લોકો મા ભય નો માહોલ ...

રીપોટર રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.