કલાપીનગર લાઠી ને ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને ભવ્ય સુશોભન - At This Time

કલાપીનગર લાઠી ને ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને ભવ્ય સુશોભન


કલાપીનગર લાઠી ને ભગવાન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને ભવ્ય સુશોભન 

લાઠી કલાપીનગર ને ભગાવન શ્રી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ ને ભવ્ય સુશોભન લાઠી શહેર ના મુખ્ય રાજમાર્ગો વિવિધ સંસ્થા ઓના સંકુલ ધાર્મિક શેક્ષણિક સંસ્થા આરોગ્યધામ લાલજીદાદા ના વડલા ને રોશની ઝળહળાટ સતત ત્રણ દિવસ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સમગ્ર લાઠી શહેર નું ઘુવડા બંધ જમણવાર સમૂહ ભોજન ને લઈ તડામાર તૈયારી ઓ પ્રતિષ્ઠા મહોત્સવ ની રાત્રી ભવ્ય લોક ડાયરો યોજાશે સમગ્ર શહેર રામમય ઠેર ઠેર ધજા પતાકા કમાન દરવાજા સહિત ભવ્ય અને દિવ્ય શણગાર કલાપી નગર લાઠી માં પ્રવેશતાજ આરોગ્ય ધામ લાલજીદાદા ના વડલા ને ભવ્ય રોશની નો ઝળહળાટ સમગ્ર શહેર નો નવોઢા માફક સુશોભન કરાયું છે પ્રતિષ્ઠા મહોત્સવ ના રોજ રાત્રી એ હજારો દીપ માળા ઘેર ઘેર તોરણ અને સમૂહ ભોજન સાથે અનેકો નામી અનામી કલાવૃંદ ભગાવન શ્રી રામ ના જીવન કવન ની વિશેષ પ્રસ્તુતિ કરશે સમગ્ર લાઠી શહેરીજનો માં અદમ્ય ઉત્સાહ રામ કાજે સૌ કોઈ ઉદાર શણગાર સુશોભન માટે દરેક સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક કે આરોગ્ય ધાર્મિક સંસ્થા સાથે જાહેર પબ્લિક પ્લૅસ ને નયન રમ્ય શણગાર કરતા શ્રધ્ધાળુ ભાવિકો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.