ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તેમજ ગ્રામ્ય ના કાર્યકરોની કારોબારી ની બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મળી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5xbymmidpa8wp6ci/" left="-10"]

ભારતીય જનતા પાર્ટી હળવદ શહેર તેમજ ગ્રામ્ય ના કાર્યકરોની કારોબારી ની બેઠક હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મળી


હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ ભારતીય જનતા પાર્ટી હળવદ તેમજ ગ્રામ્યના વિવિધ હોદ્દેદારોની કારોબારી બેઠક મળી હતી જેમાં આગામી 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી તથા ધારાસભ્ય પ્રકાશભાઈ એ જણાવ્યું હતું કે આગામી લોકસભામાં મોરબી જિલ્લાની તમામ બેઠક પર પાંચ લાખથી વધુની લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીતશે આ કાર્યક્રમમાંજિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન રજનીભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ પટેલ, મનસુખભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા, બીપીનભાઈ દવે શહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા. અને 1992માં અયોધ્યા રામ મંદિર ખાતે કાર સેવકો ગયા હતા તેમનું મોમેન્ટો અને સાલ ઉતારી સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]