ઋષિકેશ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુજલ કાંનપરિયા બેડમિન્ટનમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા - At This Time

ઋષિકેશ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુજલ કાંનપરિયા બેડમિન્ટનમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા


ઋષિકેશ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુજલ કાંનપરિયા બેડમિન્ટનમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા

વિજેતા બનીને રાજ્ય કક્ષા માટે પસંદગી થતા શાળા નુ ગૌરવ વધાર્યું

ઋષિકેશ પ્રાથમિક શાળાનો ધોરણ (૮) આઠમા અભ્યાસ કરતો વિદ્યાર્થી સુજલ ડી કાંનપરિયા બેડમિન્ટનમાં ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બનીને રાજ્ય કક્ષા માટે પસંદગી પામવા બદલ શાળા પરિવાર,આચાર્ય અને સંચાલકો દ્વારા ખૂબખૂબ અભિનદન પાઠવે છે,આ વિધાર્થી ખુબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન એટ ધીસ ટાઈમ ન્યુઝ બોટાદ ટીમ દ્વારા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.