બગોદરા બાવળા હાઇવે રોહીકા ચોકડી પરથી માસ ભરેલી કાર ઝડપી પાડી - At This Time

બગોદરા બાવળા હાઇવે રોહીકા ચોકડી પરથી માસ ભરેલી કાર ઝડપી પાડી


અમદાવાદ : બગોદરા બાવળા હાઇવે પરથી માસ ભરેલ કાર ઝડપાઇ
રોયકા ચોકડી પાસેથી માસ ભરેલ કાળા કારની કાર ગૌવરક્ષક અનેબગોદરા પોલીસે ઝડપી
રપo કિલો થી વધારે માસ સાથે ત્રણ શકશો ને ઝડપ્યા
માસના સેમ્પલ લઈ માસ ગોમાસ છે કે અન્ય પશુનું માસ છે. તેના માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.