લમ્પી રોગચાળો નાબૂદી અભિયાન આરંભ્યું જેમાં લમ્પી રોગચાળા નિદાન કેમ્પ નું આયોજન સમગ્ર વાગડ વિસ્તાર ટીમ દ્વારા સામખિયાળી માં કરવામાં આવ્યું હતું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/p1rurcwxvqvjj979/" left="-10"]

લમ્પી રોગચાળો નાબૂદી અભિયાન આરંભ્યું જેમાં લમ્પી રોગચાળા નિદાન કેમ્પ નું આયોજન સમગ્ર વાગડ વિસ્તાર ટીમ દ્વારા સામખિયાળી માં કરવામાં આવ્યું હતું


સમગ્ર વાગડ વિસ્તાર માં ટીમ દ્વારા લમ્પી રોગચાળો નાબૂદી અભિયાન આરંભ્યું જેમાં આજે સામખિયાળી માં લમ્પી રોગચાળા નિદાન કેમ્પનો આયોજન ટીમ વાગડ દ્વારા પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય અને સામખિયાળી મહાજન સ્થાનિક ના સહયોગથી કરવામાં આવ્યું જેમાં બીમાર ગાયો અને ગૌવંશની રસીકરણ દવાઓ ઇન્જેક્શનનો આપવામાં આવ્યા આ પ્રસંગે આયોજન જનજાગૃતિ અભિયાનમાં ટીમ વાગડ ના ચેરમેન ટ્રસ્ટી લક્ષ્મીચંદ ચરલા એ લંમ્પિ રોગ નાબૂદી અભિયાન દ્વારા થઈ રહેલ કાર્ય ની જાણકારી આપી સમગ્ર અભિયાનના અંતર્ગત માર્ગદર્શન હેઠળ ગુજરાત ભાજપ અગ્રણી અરજણ ભાઈ રબારી એ માર્ગદર્શન આપ્યું સામખિયાળી વિસા ઓસવાલ મહાજન સ્થાનીક તરફથી માલશી લગધીર ગડા હેમરાજ સાવલા તેમજ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિના ચેરમેન જનકસિહ જાડેજા વિકાસ રાજગોર ભાજપ તાલુકા પ્રમુખ અને દયારામ શંભુ મહારાજ સરપંચ શ્રી જગદીશ અંબારામ મઠવી જયંતી ભાઈ પ્રજાપતિ હરી ભાઈ હેઠવાડીયા હાજર રહ્યા હતા વ્યવસ્થા જયસુખભાઇ ધોડકીયા અને કાનજીભાઈ હેઠવાડીયા સંભાળી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]