વર્લીફીચરના આંકડાનો જુગાર રમતા જસદણ પોલીસે ઉદેશ નાજા માંડાણીની ધરપકડ કરી - At This Time

વર્લીફીચરના આંકડાનો જુગાર રમતા જસદણ પોલીસે ઉદેશ નાજા માંડાણીની ધરપકડ કરી


વર્લીફીચરના આંકડાનો જુગાર રમતા જસદણ પોલીસે ઉદેશ નાજા માંડાણીની ધરપકડ કરી

એક ઈસમ જુના બસ સ્ટેશનના જાહેરમાં કંઇક લખતો જોવામાં આવતા તુરત ત્યા જઇ ચેક કરતા જોયુ તો તે વર્લીફીચરના આંકડા નસીબ આધારીત લખતો જેથી ઇસમનું નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ ઉદેશભાઇ નાજાભાઇ માંડાણી જાતે કોળી ઉવ.૨ ૮ ધંધો મજુરી રહે જસદણ વિછીયા રોડ માર્કટીંગ યાર્ડની પાછળ તા જસદણ હોવાનુ જણાવેલ. ઇસમે જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી લખા વીનસીબ આધારીત પૈસા વતીહારજીતનો જુગાર રમી રમતા કુલ રૂપિ- ૫૧૦/- ના મુદામાલ સાથે મળી આવતા ઇસમે જુગાર ધારા કલ-૧૨-અ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે ઝડપી લીધો હતો.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.