જસદણમાં દેશી દારૂની ભરેલી ઈકો ગાડી મળી આવી - At This Time

જસદણમાં દેશી દારૂની ભરેલી ઈકો ગાડી મળી આવી


જસદણમાં દેશી દારૂની ભરેલી ઈકો ગાડી મળી આવી

જસદણ પોલીસને મળતા વિછીયા તરફથી એક ઇકો ગાડી ફો૨ વ્હીલ ગાડી દેશી દારૂ આવે છે અને જસદણ બાયપાસ રોડ ખાનપર ચોકડી પાસે આવવાની છે તેવી ચોક્કસ હકિકત મળતા તે હકીકતથી કલાક ૦૭/૦૦ વાગ્યે જસદણ બાયપાસ રોડ ખાનપર ચોકડી પાસે પહોંચી વોચમા હતા તે દરમ્યાન કલાક ૦૭/૧૫ વાગ્યે બાયપાસ રોડ ઉપર વિછીયા તરફથી એક સફેદ કલરની ઇકો ફોરવ્હીલ ગાડી જોવામાં આવતા તુરત જ તેને રોકી કોર્ડન કરી , ખાનગી વાહનની આડશ રાખી જે ઇકો ફોરવ્હીલ ગાડી જે ના ૨ % , નં- GJ - 23 - CB - 7592 વાળીમાં જોતા બે ઇસમો બેઠેલ હોય જે પૈકી ડ્રાઇવીંગ સીટ ઉપર બેઠેલ ઇસમ ( ૧ ) નુ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ કુલદીપભાઇ રામકુભાઇ ખાચર જાતે કાઠી દરબાર ઉવ .૨૯ ધંધો ખેતી રહે નડાળા તા.સાયલા , સુરેન્દ્રનગર વાળો હોવાનું જણાવેલ તેમજ ડ્રાઇવીંગ સીટની બાજુમાં બેઠેલ ઇસમ ( ૨ ) નું નામ ઠામ પુછ તા પોતે પોતાનુ નામ વિષ્ણુભાઈ વિનુભાઇ બોરાણીયા જાતે કોળી ઉવ .૨૨ ધંધો ખેતી રહે.રહે નડાળા તા.સાયલા સુ રેન્દ્રનગર વાળો હોવાનું જણાવેલ બાદ બંન્ને ઇસમો જે ગાડીમાં બેઠેલ હતા તે ગાડીના પાછળની સીટનો દેશી દારૂ જેવું પ્રવાહી ભરેલ બુગીયાઓ હતા જેથી બુગીયાઓના મોઢા ખોલી ચેક કરતા , અંદર કૈફી પ્રવાહી દેશી દારૂ જેવી ખા ટી અને તિવ્ર વાસ આવતી હતા , જેથી આ દેશી દારૂ કૈફી પ્રવાહી પોતાના કબ્જામાં રાખવા બાબતે દ્વારા કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કેહતા , ના હોવાનુ જણાવેલ જેથી મજકુરની ગાડીમાથી મળી આવેલ બગી યા જોતા ૫ લીટરની ક્ષમતા વાળા નંગ -૮૦ જોવામાં આવતા આ તમામ બુગીયાઓ માંથી થોડુ - થોડું પ્રવાહી લઇ એક પ્લા સ્ટીકની સેમ્પલ બોટલમાં આશરે ૨૦૦ એમ . એલ . જેટલું પ્રવાહી ભરી જસદણ પો.ઈન્સ.ના હોદાયી લાખ વડે સીલ ક રી કિ . ૩-૦૦૪૦૦ ગણી એફ.એસ.એલ તપાસણી અર્થે કબ્જે કરેલ . અને બાકીના બગીયા ૫ લીટરની ક્ષમતા વાળા નંગ -૮ ૦ દેશી દારૂ લીટર -૪૦૦ કિ .૩ ૮,૦૦૦ / -નો ગણી તપાસણી અર્થે કબ્જે કરેલ હતા. તેમજ ઇસમ નં- ( ૧ ) ના હવાલા વા થી સફેદ કરલરની ઇકો ફોર વ્હીલ ગાડી જેના રજી.નં- GJ - 23 - CB - 7592 જેની કિં.રુ. ૨,૫૦,૦૦૦ / - ગણી તપાસ અર્થે પોલીસે કબ્જે કરેલ . આમ ઇસમ નંબર ( ૧ ) તથા નંબર ( ૨ ) ના એ પોતાના હવાલા વાળી ઇકો ફોર વ્હી લ ગાડીમા કોઇ પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ ભરેલ ૫ લીટરની ક્ષમતા વાળા બુગીયા નંગ -૮૦ દેશી દારૂ લીટર -૪૦૦ કિ , ૩-૮,૦૦૦ / - તથા ફોર વ્હીલ કિ , ૩-૨,૫૦,૦૦૦ / - વાળીમાં વેચાણ અર્થે રાખી , હેરાફેરી કરી ગુન્હામાં એકબી જાને મદદગારી કરી કુલ કિ .૨ . ૨,૫૮,૦૦૦૪- ના મુદ્દામાલ સાથે મળી આવતા ઇસમે પ્રોહી કલમ -૬૫ ઇ , ૯૮ ( ૨ ) , ૮૧ મુજબનો ગુન્હો કરતા જસદણ પોલીસે ધરપકડ કરેલ હતી.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.