ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું - At This Time

ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું


ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શ્રીરામપરા પ્રાથમિક શાળાના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું. મુકેશભાઈ સોનીના પિતાશ્રીના શ્રાદ્ધ નિમિત્તે શ્રીરામપરા પ્રાથમિક શાળાના તમામ બાળકોને બિસ્કીટના પેકેટનુ વિતરણ કરવામાં આવ્યુ.
ધોરણ એક થી આઠ ધોરણના તમામ બાળકોએ બિસ્કીટના પેકેટનો લાભ લઈ આનંદ વ્યક્ત કર્યો હતો.
બાળકોએ બિસ્કીટના પેકેટનો લાભ લઈ મુકેશભાઈ સોનીના પિતાશ્રીના શ્રાદ્ધ નું પુન્ય કર્યું હતું.

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.