રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મહિલા પોલીસે મોટરસાઇકલ પર કરતબ કરતાં બેલેન્સ ગુમાવ્યું - At This Time

રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં મહિલા પોલીસે મોટરસાઇકલ પર કરતબ કરતાં બેલેન્સ ગુમાવ્યું


રાજકોટ સહિત હાલ દેશભરમાં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન મહિલા પોલીસ દ્વારા મોટરસાઇકલ પર કરતબ કરવામાં આવ્યું હતું. આ સ્ટંટ દરમિયાન અચાનક મહિલા પોલીસનું બાઈક સ્લિપ થઈ ગયું હતું. એને પગલે તરત પોલીસકર્મીઓ તેમની સહાયતા કરવા એકઠા થયા હતા, જોકે સદનસીબે મહિલાને કોઈ જાનહાનિ થવા પામી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.