બાવળા તાલુકાના રોહિકા આઇનોક્સ વિન્ડ એમ્પલોઈઝ કંપનીખાતે રક્તદાન શિબિર યોજાઈ - At This Time

બાવળા તાલુકાના રોહિકા આઇનોક્સ વિન્ડ એમ્પલોઈઝ કંપનીખાતે રક્તદાન શિબિર યોજાઈ


બાવળા તાલુકાના રોહિકા આઇનોક્સ વિન્ડ એમ્પલોઈઝ કંપની ખાતે રક્તદાન શિબિર યોજાઈ
આઝાદીના 75મા વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીની પૂર્વસંધ્યાએ” આઇનોક્સ વિન્ડ એમ્પ્લોઇઝ દ્વારા 13મી ઓગસ્ટ 2022ના રોજ સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર, અમદાવાદના સહયોગથી મેન્યુફેક્ચરિંગ યુનિટ બાવળા તાલુકાના રોહિકા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને 61 યુનિટ રક્તદાન કર્યું હતું.

રીપોર્ટ : મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.