ઘેલાં સોમનાથ મહાદેવને બુધવારની પૂર્વ સંધ્યાએ મહાકાળી માતાજીનો શણગાર - At This Time

ઘેલાં સોમનાથ મહાદેવને બુધવારની પૂર્વ સંધ્યાએ મહાકાળી માતાજીનો શણગાર


ઘેલાં સોમનાથ મહાદેવને બુધવારની પૂર્વ સંધ્યાએ મહાકાળી માતાજીનો શણગાર

વિખ્યાત તીર્થધામ શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને બુધવારની પૂર્વ સંઘ્યાએ અનન્ય શણગાર કરવામાં આવતાં બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો ઘેલાં સોમનાથ દાદાને મહાકાળી માતાજીનો ઓપ અપાતાં લોકોએ વિવિધ માધ્યમો દ્વારા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

તસ્વીર હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.