ઈડર.. *રોટરી ક્લબ ઇડર દ્વારા દિવ્યાંગ બાળકો સાથે રંગોત્સવ ની ઉજવણી કરાઇ* - At This Time

ઈડર.. *રોટરી ક્લબ ઇડર દ્વારા દિવ્યાંગ બાળકો સાથે રંગોત્સવ ની ઉજવણી કરાઇ*


સિનિયર સિટીઝન હોલ ખાતે અંધમ મંડળ ઇડરના દિવ્યાંગ બાળ મિત્રો સાથે રોટરી ક્લબ ઇડરના સભ્યો સાથે હોળી રંગોત્સવ વસંતોત્સવ રંગોળી કરી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સાથે જ બાળકોને ખજૂર ધાણી ચોકલેટ બિસ્કીટ પિચકારી અને રંગોની કીટ પણ આપવામાં આવી હતી સિનિયર સિટીઝન ઈડરના પ્રમુખ જયેન્દ્રભાઈ સુથાર, રોટરી ક્લબ ઇડરના પ્રમુખ બી. સી. ચૌહાણ, અંધજન મંડળ ઇડરના મુખ્ય વડા પ્રવિણાબેન, ડૉ .કરુણાબેન ત્રિવેદી, દિનેશભાઈ એમ. નાયક ,પ્રવીણભાઈ જયસ્વાલ, ઉપેન્દ્રભાઈ ત્રિવેદી દિવ્યાંગ બાળકોના શિક્ષકો અને દિવ્યાંગ બાળકોએ સાથે મળી ઉત્સવને ઉજવ્યો હતો.

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.