બરવાળાના સાળંગપુર ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું - At This Time

બરવાળાના સાળંગપુર ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું


બરવાળાના સાળંગપુર ગામે સફાઇ અભિયાન હાથ ધરાયું

બરવાળાના સાળંગપુર ગામે સ્વછતા હી સેવા ઝુંબેશ અંતર્ગત સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ બનાવવા ઉદ્દેશ સાથે આ સમગ્ર અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ અભિયાનની સફળતાનો શ્રેય રહેવાસીઓના ઉત્સાહ અને સમર્પણને તેમજ નગરપાલિકાના કર્મયોગીઓને આપી શકાય છે. તેઓએ સફાઈ અભિયાનનું આયોજન કર્યું, કચરો દૂર કર્યો અને કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા ગોઠવી હતી.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.