બોર્ડના બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન અને ધો-10 અને 12 પછી શું ? કારકિર્દી સેમિનાર સંપન્ન - At This Time

બોર્ડના બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન અને ધો-10 અને 12 પછી શું ? કારકિર્દી સેમિનાર સંપન્ન


બોર્ડના બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન અને ધો-10 અને 12 પછી શું ? કારકિર્દી સેમિનાર સંપન્ન

આજ રોજ રોજ બોટાદ જિલ્લાની શિક્ષણ ક્ષેત્રે પોષક,પ્રેરક અને પવિત્ર ભૂમિ એટલે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ-બોટાદની સંસ્થામાં ધોરણ 10 અને 12 પછી શું ? કરવું તેના અનુસંધાને આગામી વ્યવસાયલક્ષી કારકિર્દી માર્ગદર્શન તેમજ સારું પરિણામ મેળવ્યા બાદ વિદ્યાર્થીને વિવિધ ક્ષેત્રે જીવનલક્ષી ઉત્તમ શિક્ષણની તકો ઉપલબ્ધ થાય તે અનુસંધાને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગ ગઢડા રોડ,બોટાદ સંસ્થાના વડા પરમ પૂજ્ય માધવ સ્વામીજી સ્માર્ટ વિભાગના સંચાલક રવિરાજસર,આચાર્ય કે.સી.મહેતા સાહેબ તથા શિક્ષણ ગણ તેમજ વાલીશ્રીઓ અને વિદ્યાર્થીઓની બહોળા પ્રમાણ માં હાજરી સાથે તેમનો ઉત્સાહ અને પ્રેરણા રૂપ સેમીનારના વક્તા Mr.Goks(ધવલભાઈ ગોકાણી)ના માર્ગદર્શન નીચે ઉજ્જવળ ભવિષ્યની તક સારી,ત્વરિત અને સફળતા રૂપે નીવડે તેવા અથાગ પ્રયત્નો સાથે કાર્યક્રમ સંપન્ન કરાયો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.