રાજુલાના ચાંચ બંદર મુકામે ત્રણ કલાક સુધી ફટાકડાની આકાશ બાજી થી ઉજવણી કરવામાં આવી. - At This Time

રાજુલાના ચાંચ બંદર મુકામે ત્રણ કલાક સુધી ફટાકડાની આકાશ બાજી થી ઉજવણી કરવામાં આવી.


રાજુલાના ચાંચ બંદર મુકામે ત્રણ કલાક સુધી ફટાકડાની આકાશ બાજી થી ઉજવણી કરવામાં આવી.

ચાંચ બંદરનો પુલ મંજુર થતા વર્ષો બાદ આ ગામનો પ્રશ્ન હલ થતા ગ્રામજનોએ મોડી રાત સુધી કરી ફટાકડાની આતશબાજી

રાજુલાના ચાંચ બંદર દુકાને ફરી ફરીને લોકોને જવું પડતું હતું અને ચાંચ બંદર રસ્તામાં દરિયા ઉપરની પરની ખાડી પરફુલ બનાવવા માટે આઝાદીના દાયકાઓથી આ તાજ બંદર માંગણી કરી રહ્યું હતું પરંતુ આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા તેને 71 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી અને તેની ઉજવણીના ભાગ સ્વરૂપે જાત બંદર ગામમાં મોડી રાત સુધી ફટાકડાની આકાશ બાજી કરી અને આની ઉજવણી કરવામાં આવી હતી

જિલ્લા પંચાયત સદસ્ય વિક્રમભાઈ શિયાળ સંજયભાઈ ધૂંધળવા કાનજીભાઈ ચૌહાણ પ્રવીણભાઈ ઝાલા મેરૂભાઈ ની આગેવાની માં ચાંચ ખેરા પટવા અને સમઢીયાળાના ગ્રામજનોએ ચાંચ બંદર ખાતે ત્રણ કલાક સુધી ભવ્ય ફટાકડાની આકાશ બાજી કરી અને વર્ષો બાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા આ ખાડી પરના મંજૂરી આપવામાં આવતા આકાશ બાજી કરી હતી અને સરકારના આ નિર્ણયથી વધામણા કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.