રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો એક મહિના સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે - At This Time

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો એક મહિના સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે


રાજકોટ : પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો ઓપરેશનલ કારણોસર એક મહિના સુધી દર શનિવાર અને રવિવારે રદ રહેશે. અભિનવ જેફ, સિનિયર ડીસીએમ, રાજકોટ ડિવિઝનના જણાવ્યા અનુસાર, રદ કરાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

1. ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ 18.06.2022 થી 17.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર)
2. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ એક્સપ્રેસ 19.06.2022 થી 18.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર)
3. ટ્રેન નંબર 22959 વડોદરા - જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 18.06.2022 થી 18.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર)
4. ટ્રેન નંબર 22960 જામનગર - વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 19.06.2022 થી 19.07.2022 સુધી (દર શનિવાર અને રવિવાર)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.