વાલ્મિકી સમાજ ની દીકરી ધોરણ 12 સાયન્સમાં 80% ગુજકોટમાં 88.89% મેળવેલ છે.પ્રગતિ રમેશભાઈ ચૌહાણ નામની દીકરીએ શેઠ એમ એન હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે. - At This Time

વાલ્મિકી સમાજ ની દીકરી ધોરણ 12 સાયન્સમાં 80% ગુજકોટમાં 88.89% મેળવેલ છે.પ્રગતિ રમેશભાઈ ચૌહાણ નામની દીકરીએ શેઠ એમ એન હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે.


વાલ્મિકી સમાજ ની દીકરી ધોરણ 12 સાયન્સમાં 80% ગુજકોટમાં 88.89% મેળવેલ છે.પ્રગતિ રમેશભાઈ ચૌહાણ નામની દીકરીએ શેઠ એમ એન હાઈ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
નુતન નગર વિસ્તારમાં રહેતા એક વાલ્મીકી સમાજની દીકરી પોતાની મહેનત રંગ લાવી.
માતા-પિતાના આશીર્વાદ તેમજ શિક્ષકની મહેનત અને પ્રગતિની મહેનતથી સારું પરિણામ લાવી છે.
માતા પિતા સફાઈ કામદારનું કામ કરતા હોય અને એના સંતાનોને આવા સાર માર્ક્સ મળે તે તાલુકાનું ગૌરવ ગણાય તેમજ પોતાના સમાજનું ગૌરવ ગણાય

મહુવા તાલુકામાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આ વર્ષે બારમાનું રીઝલ્ટ સમગ્ર રાજ્યમાં સારા પ્રમાણમાં આવ્યું છે ત્યારે મહુવાની આસપાસ પણ 12 સાયન્સ તેમજ રાજકોટનું પરિણામ સારું જોવા મળી રહ્યું છે.

એક સામાન્ય વર્ગની દીકરીને આવા સારા માર્ક મળતા પરિવાર તેમજ સમાજના માણસો પણ ગૌરવ ધરાવે છે તેમજ જે સ્કૂલમાં ભણે છે તે સ્કૂલનો સ્ટાફ પણ પ્રગતિની પ્રગતિ પાછળ ગૌરવ ધરાવી રહ્યો છે.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મોટા ખુંટવડા (મહુવા)


9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.