ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન સિંગલ અને ડબલમા જિલ્લાકક્ષાની સ્પર્ધામાં આદર્શ બી.સી.એ. કોલેજનો ખેલાડી વિજેતા - At This Time

ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન સિંગલ અને ડબલમા જિલ્લાકક્ષાની સ્પર્ધામાં આદર્શ બી.સી.એ. કોલેજનો ખેલાડી વિજેતા


ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન સિંગલ અને ડબલમા જિલ્લાકક્ષાની સ્પર્ધામાં આદર્શ બી.સી.એ. કોલેજનો ખેલાડી વિજેતા

તક્ષશિલા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ બી.સી.એ.કોલેજનો ઝીંઝુવાડીયા મીત ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટનમાં જિલ્લા કક્ષાએ સિંગલ અને ડબલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવેલ છે.આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ તેમજ વિભાગના આચાર્ય,સ્ટાફ ગણ અને આદર્શ શૈક્ષણિક સંકુલ પરિવાર વતી ખેલાડી તેમજ ટ્રેનર વિપુલભાઈ ડાભીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.