રખિયાલ થી દહેગામ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. એક મહિલાનું મોત - At This Time

રખિયાલ થી દહેગામ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. એક મહિલાનું મોત


રખિયાલ થી દહેગામ હાઈવે પર સર્જાયો અકસ્માત. એક મહિનાનું ઘટના સ્થળ ઉપર થયું મોત

*****************************

રખીયાલ થી દહેગામ જતા હાઇવે પર તારીખ 14/04/2024 નાં રોજ નાયરા પેટ્રોલપંપ આગળ પહોચતા દહેગામ તરફથી એક ફોરવ્હીલ ગાડી નં. GJ-01-KQ- 3795 ચાલકે પેટ્રોલપંપ આગળ રોડ ઉપર આવેલ કટથી રીક્ષાને સામેથી ટક્કર મારતા રીક્ષા પલટી ખાઇ ગયેલ જેથી રીક્ષામાં બેસેલ એક મહિલા નું ધટના સ્થળ ઉપર મૃત્યુ થયું હતું તથા બાકી ના વ્યક્તિઓને હાથે તેમજ પગે ઇજા થતા ૧૦૮ મારફતે રખીયાલ સી.એચ.સી.ખાતે સારવાર કરી વધુ સારવાર માટે ૧૦૮ મારફતે ગાંધીનગર સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.રખીયાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી....

*રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ*


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.