કુંભારા પ્રાથમિક શાળામા એલ.એન્ડ.ટી કંપની દ્વારા શાળામા બેન્ચીસનુ અનુદાન - At This Time

કુંભારા પ્રાથમિક શાળામા એલ.એન્ડ.ટી કંપની દ્વારા શાળામા બેન્ચીસનુ અનુદાન


કુંભારા પ્રાથમિક શાળામા એલ.એન્ડ.ટી કંપની દ્વારા શાળામા બેન્ચીસનુ અનુદાન

બોટાદ જિલ્લાના કુંભારા પ્રાથમિક શાળામા એલ.એન્ડ.ટી કન્સ્ટ્રકશન કંપની દ્વારા શાળામા અંદાજીત 1.20 લાખ જેટલી રકમની બેંચિસ નુ અનુદાન આપવમા આવલુ આ પ્રસગે એલ એન્ડ ટી કંપનીના ઇન્ચાર્જ ઠાકોર જયેશજી અને તેમાના સમગ્ર સ્ટાફના યથાંગ પ્રયત્નના પરિણામે શાળાના બાળકોને બેંચીસનો લાભ મળેલ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું રવજીભાઈ મકવાણા તથા શાળા પરિવાર દ્વારા આભાર માનવામાં આવેલ

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.