રેલવેના સિનિયર ડીસીએમની બદલી, સુનિલકુમાર નવા DCM - At This Time

રેલવેના સિનિયર ડીસીએમની બદલી, સુનિલકુમાર નવા DCM


રાજકોટ રેલવેના સિનિયર ડીસીએમ અભિનવ જેફની ભાવનગર બદલી કરવામાં આવી છે જ્યારે તેમના સ્થાને સુનિલકુમાર મીના નવા ડીસીએમ બન્યા છે. સુનિલકુમાર મીનાએ રાજકોટ ડિવિઝનના નવા સિનિયર ડિવિઝનલ કોમર્સિયલ મેનેજર તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેમની નિમણૂક અભિનવ જેફના સ્થાને કરવામાં આવી છે, જેમની ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઓપરેટિંગ મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે. મીના 2010ની બેચના ભારતીય રેલવે ટ્રાફિક સેવાના વરિષ્ઠ અધિકારી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.