વટવા વિધાનસભામાં સમાવિષ્ટ નારોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ મેડિકલ કેમ્પ યોજાયો - At This Time

વટવા વિધાનસભામાં સમાવિષ્ટ નારોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ મેડિકલ કેમ્પ યોજાયો


વટવા વિધાનસભામાં સમાવિષ્ટ નારોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક આરોગ્ય તપાસ મેડિકલ કેમ્પ યોજાયો....

વટવા વિધાનસભામાં સમાવિષ્ટ નારોલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી માટે આયોજિત નિઃશુલ્ક આરોગ્ય તપાસ તથા દવાઓના વિતરણના મેગા મેડિકલ કેમ્પમાં સહભાગી થઇ નાગરિકો સાથે સંવાદ કર્યો અને તેમને ઉચ્ચત્તમ સ્વાસ્થ્ય સુવિધા મળે તે માટે માર્ગદર્શન આપ્યું...

આ પ્રસંગે મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટે. કમિટીના ચેરમેન શ્રી હિતેષભાઇ બારોટ, કોર્પોરેટરશ્રીઓ, સ્નગઠનના હોદ્દેદારો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.