મલેકપુર પંથકમાં બપોર બાદ વાતાવરણમા પલટો - At This Time

મલેકપુર પંથકમાં બપોર બાદ વાતાવરણમા પલટો


લુણાવાડા તાલુકાના મલેકપુર પંથકના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના પાંચ વાગ્યા બાદ વાતાવરણ મા અચાનક પલટો જોવા મલ્યો હતો.જ્યારે સમગ્ર વાતાવરણ એકાએક ધુમ્મસમય બન્યુ હોય તેવો નજારો જોવા મલ્યો હતો.જ્યારે વાતાવરણ પલટો આવતા ખેડુતોના ચહેરા પર નિરાશા છવાઈ હતી.જ્યારે ધીમીગતિએ પવનો પણ ફુકાયા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.