સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કોંગ્રેસ દ્વારા કમલેશ પટેલ ને રીપીટ કરાયા - At This Time

સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા પ્રથમ ઉમેદવાર યાદી જાહેર કોંગ્રેસ દ્વારા કમલેશ પટેલ ને રીપીટ કરાયા


સાબરકાંઠા

કોંગ્રેસ દ્વારા પ્રથમ ઉમેદવાર યાદી જાહેર

કોંગ્રેસ દ્વારા કમલેશ પટેલ ને રીપીટ કરાયા

હિંમતનગર વિધાનસભા 27 ના ઉમેદવાર તરીકે કમલેશ પટેલની જાહેર કરવામાં આવ્યા

કોંગ્રેસ પક્ષ દ્વારા કમલેશ પટેલ નુ નામ જાહેર કરતા કમલેશ પટેલના સમર્થકો ખુશીની લહેર

અશોકભાઈ નાઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.