કરજણ હાઇવે ખાતે એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો • - At This Time

કરજણ હાઇવે ખાતે એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો •


કરજણ ના કરોડ વડોદરા હાઇવે પર એક સાથે ચાર વાહનોનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાવો પહોંચતા સારવાર અર્થે કરજણ સામૂહિકો આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણતા જ પોલીસ કટના સ્થળ પર દોડી આવી હતી અને બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.