આટકોટ રોડ ઉપર હેત ઇમેજિંગ સેન્ટર ચલાવતા ડોક્ટર પર 6 લોકોએ હુમલો કર્યો - At This Time

આટકોટ રોડ ઉપર હેત ઇમેજિંગ સેન્ટર ચલાવતા ડોક્ટર પર 6 લોકોએ હુમલો કર્યો


આટકોટ રોડ ઉપર હેત ઇમેજિંગ સેન્ટર ચલાવતા ડોક્ટર પર 6 લોકોએ હુમલો કર્યો

જસદણના આટકોટ બાયપાસ નજીક ડોક્ટર પર 6 લોકોએ હુમલો કર્યો હતો.સીટી સ્કેન કરાવવા માટે આરોપીના સબંધી આવ્યા હતા.તેમની પાસે સીટી સ્કેન ની પુરતી ફ્રી ના હતી જેના કારણે તેમને સીટી સ્કેન કરવામાં વારો કપાતા પરિવાર ના સભ્યોએ ડોક્ટર સાથે પહેલા ઉગ્રહ બોલા ચાલી થઈ હતી. અને સાંજના સમયએ જસદણ ના આટકોટ બાયપાસ રોડ પર 6 લોકોએ ડોક્ટર પુષ્કર ડાભી ની કાર રોકી તેના પર હુમલો કરી ઢોર માર માર્યો ની જસદણ પોલીસ માં ફરિયાદ નોંધાવી.ઘટના સ્થળે જાણ થતા જસદણ ડોક્ટર એસોસિએશન ના તમામ ડોક્ટર જસદણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. તેમજ આ કામના આરોપીઓ ત્રણ બાઈક પર આવ્યા હતા હુમલો કરી આરોપીઓ નાશી છુટીયા હતા. જસદણ પોલીસે ડોક્ટરની ફરિયાદ લઇ આગળ તપાસ હાથ ઘરી છે.

Report Hemal Parmar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.