બોલો લ્યો બેટરીના અંજવાળે નવા વાંદરવાડ ગામે જુગાર રમતા 11 ગેમ્બલરો પોલીસના હાથે ઝડપાયા - At This Time

બોલો લ્યો બેટરીના અંજવાળે નવા વાંદરવાડ ગામે જુગાર રમતા 11 ગેમ્બલરો પોલીસના હાથે ઝડપાયા


માળીયા હાટીના ઇન્ચાર્જ પીએસઆઈ બી.કે.ચાવડાના માર્ગદર્શન હેઠળ નવા વાંદરવાડ ગામે રોજમાર વાડી વિસ્તારમાં ધારપાસે તળાવની અંદર જાહેર જ્ગ્યામાં હાથબતી ના લાઈટના અંજવાળે જાહેરમાં હારજીતનો જુગાર રમતા હરસુખ ભીખા ભેદરડા, જગદીશ પરબત ભેડા, હરદાસ લખમણ પીઠીયા, પિયુષ બહાદુર ભેડા, ખીમા જગમાલ પીઠીયા, દિલીપ બચુ પંપાણીયા, હમીર લખમણ ભેદરડા, રામ જગમાલ પીઠીયા, બહાદુર કરશન ભેડા, દેવજી કુરજી ભાલોડિયા, કાના રાજા પીઠીયા, સહિત રૂ. 36320/- તેમજ કુલ મો.નંગ 9 કિંમત રૂ. 27000/તથા હાથબતી નંગ 1 કી.100/ ના કુલ 63420/ મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમાં માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.