માળિયા હાટીના તાલુકાના કુક્સવાડ માં બિલનાથ મહાદેવની જગ્યામાં અમાસના દિવસે નિમિત્તે બટુક ભોજન યોજાણુ - At This Time

માળિયા હાટીના તાલુકાના કુક્સવાડ માં બિલનાથ મહાદેવની જગ્યામાં અમાસના દિવસે નિમિત્તે બટુક ભોજન યોજાણુ


કુક્સવાડા બિલનાથ મહાદેવ મંદિર બટુક ભોજન તથા ગ્રામજનો એ પ્રસાદ લીધો હતો ભોળાનાથ ની જગ્યામાં આયોજન કરાયું હતું તથા સહયોગ બિલનાથ ગ્રુપ દ્વારા આયોજન કરાયું હતું. તથા માં ગૌસેવા હોસ્પિટલ કુક્સવાડા તથા ગાત્રાળ ગ્રુપ રામ ધુન મંડળ.વાછરાદાદા ગ્રુપ તથા બિલેશ્વર ગરબી મંડળ વગેરે સહભાગી બન્યા હતા તથા આ લાભ ગ્રામજનો એ લીધો હતો જેમાં 450 સુધી 500 લોકોએ. પ્રસાદી લીધી હતી બહેનોની તથા. ભાઈઓની.ભીડ જોવા મળી હતી તથા પૂજા કરાઈ હતી ધન્ય અનુભવ્યા હતા. તથા બિલનાથગ્રુપ દ્વારા આ કાર્યક્રમ કરી. ધન્ય અનુભવ્યા હતા અને બિલનાથગ્રુપ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અને લોકોએ લાભ લીધો હતો

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.