બોટાદ રૂરલ પોલીસ ટીમ દ્વારા લાઠીદડ ગામે ગુરુકુળ પાસે એક ઈસમ ઈંગ્લીશ દારૂની 5 નંગ બોટલ સાથે ઝડપી પાડયો - At This Time

બોટાદ રૂરલ પોલીસ ટીમ દ્વારા લાઠીદડ ગામે ગુરુકુળ પાસે એક ઈસમ ઈંગ્લીશ દારૂની 5 નંગ બોટલ સાથે ઝડપી પાડયો


બોટાદ રૂરલ પોલીસ ટીમ દ્વારા લાઠીદડ ગામે ગુરુકુળ પાસે એક ઈસમ ઈંગ્લીશ દારૂની 5 નંગ બોટલ સાથે ઝડપી પાડયો

બોટાદ રૂરલ પોલીસ ટીમ મો.સા પેટ્રોલીંગ દરમિયાન લાઠીદડ ગામે ગુરુકુળ પાસે એક ઈસમ વિશાલભાઈ અભેસિંહ તડવી ઉ.વ.૨૦ ધંધો,મજૂરી હાલ રહે.લક્ષમણભાઈ રાજુભાઈ પટેલના મકાનમાં,દેનાબેંક પાસે,લાઠીદડ ગામ તા.જી.બોટાદ મુળ રહે.માંડવ ગામ, તા.ધાનપુર જી, દાહોદ વાળો હોવાનું જણાવેલ જે ઈસમના હાથમાં રહેલ પ્લાસ્ટીકનો થેલો ચેક કરતા જેમા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની સીલ બંધ બોટલો નંગ-૦૫ મળી આવતાં તેની અટક કરી પ્રોહી કલમ હેઠળ બોટલો નંગ-૦૫ની કિ.રૂ ૩૩૦/- તથા એક પ્લાસ્ટીકનો થેલો જેની કિ.રૂ.૦૦/૦૦ કુલ્લે મુદામાલ કિ.રૂ.૩૩૦/- મળી આવતાં પ્રોહિ કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ રૂરલ પોલીસ ચલાવી રહી છે.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.