મુશ્કેલીના સંજોગોમાં હવે હેરાન નહીં થવું પડે, શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇના નંબર જાહેર કરાયા - At This Time

મુશ્કેલીના સંજોગોમાં હવે હેરાન નહીં થવું પડે, શહેરના તમામ પોલીસ સ્ટેશનના પીઆઇના નંબર જાહેર કરાયા


લેન્ડલાઇન ફોન અનેક વખત રણકતા ન હોવાથી PSO અને PIના નંબર જાહેર કરાયા, તેના પર સંપર્ક કરી શકાશે

રાજકોટ શહેરમાં પોલીસ સ્ટેશનના અને પોલીસ ઇન્સ્પેક્ટરના મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે અને લોકો મુશ્કેલીના સંજોગોમાં ગમે ત્યારે સીધો જ મોબાઇલ પર જેતે વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી શકશે. રાજકોટ શહેરના તમામ 15 પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) અને પોલીસ ઇન્સ્પેક્ટરના મોબાઇલ નંબર નિશ્ચિત કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.