બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનના ફેટલના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.તથા નાસતા કરતા સ્કોડ ટીમ - At This Time

બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનના ફેટલના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.તથા નાસતા કરતા સ્કોડ ટીમ


બોટાદ જીલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનના ફેટલના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.તથા નાસતા કરતા સ્કોડ ટીમ

એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.બી.સોલંકી નાઓના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ પાળીયાદ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૦૦૦૫૨૨૦૧૬૯/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૦૪(અ),૩૩૭, ૩૩૮.૨૭૯ તથા એમ.વી.એકટ ૧૮૪ મુજબના ગુન્હા કામે આરોપી માવજીભાઇ દામજીભાઇ ઝાપડીયા જાતે- દે.પુ રહે.આસલપુર તા.વિછીયા જી.રાજકોટ વાળો આ ગુન્હાના કામે નાસતો ફરતો હોય અને આરોપી હાલમાં તુરખા થી પાળીયાદ તરફ જવાના રસ્તે પરાગભાઈ ગોલાણીયા રહે. તુરખા વાળાની વાડીએ ભાગવી રાખેલ હોય અને ત્યાં હાજર હોવાની બાતમી હેડ.કોન્સ. ભગીરથસિંહ વિરસંગભાઇ લીંબોલા નાઓને મળતા બાતમી આધારે એલ.સી.બી.સ્ટાફ એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા હેડ.કોન્સ. ભગીરથસિંહ સહીત દ્વારા માવજીભાઇ દામજીભાઈ ઝાપડીયા જાતે- દે.પુ રહે.આસલપુર તા.વિછીયા જી.રાજકોટ વાળાને ધરપકડ કરી ઉપરોક્ત ગુન્હાના કામે આગળની કાર્યવાહી કરવા માટે પાળીયાદ પોલીસ સ્ટેશને સોંપી આપેલ છે.

રિપોર્ટ અસરફ જાંગડ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.