વડનગર તાલુકા સુલતાનપુર ગામ ની જવાનપુરા પ્રાથમિક શાળા ગૌરવ વધાર્યું - At This Time

વડનગર તાલુકા સુલતાનપુર ગામ ની જવાનપુરા પ્રાથમિક શાળા ગૌરવ વધાર્યું


વડનગર તાલુકા સુલતાનપુર ગામ ની જવાનપુરા પ્રાથમિક શાળા ગૌરવ વધાર્યું

ઉત્તર ગુજરાત માં આવેલું ‌મહેસાણા જીલ્લા ના વડનગર તાલુકાના સુલતાનપુર ગામ વતની ઠાકોર નીલમબેન પરથીજી ની દિકરી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી મધ્યપ્રદેશ માં યોજાયેલ રાષ્ટ્રીય ગર્લ્સ હેન્ડબોલ_અંડર17 મેચ મા ગુજરાત ની ટીમે પંજાબ સામે વિજય મેળવ્યો અને ગોલ્ડ મેડલ મેળવ્યો આ સ્પર્ધામાં દેશની 35 ટીમો એ ભાગ લીધો હતો એમાં ખેલાડી તરીકે રમીને ગુજરાત રાજ્ય જીલ્લા તાલુકા તથા ગામ નું નામ રોશન કર્યું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.