ધનસુરા નગર ભક્તિ ના રંગ મા રંગાયુ  અયોધ્યા મા શ્રીરામ જન્મભૂમિ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ધનસુરા મા ભવ્ય ઉજવણી કરાશે ધનસુરા નગર ભકતો સમૂહ મા મહાપ્રસાદ લેશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/r5jbbgfainto4ygk/" left="-10"]

ધનસુરા નગર ભક્તિ ના રંગ મા રંગાયુ  અયોધ્યા મા શ્રીરામ જન્મભૂમિ મંદિર ની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ની ધનસુરા મા ભવ્ય ઉજવણી કરાશે ધનસુરા નગર ભકતો સમૂહ મા મહાપ્રસાદ લેશે


સનાતન સંસ્કૃતિના ઉત્થાન અને રાષ્ટ્ર નવનિર્માણ પ્રતિક શ્રી રામ જન્મભૂમિ મંદિર અયોધ્યા ખાતે પ્રાણપ્રતિષ્ઠા  મહોત્સવ ભવ્ય કાર્યક્રમ ના અયોજન મા દેશ- વિદેશ મા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દેશ ભરના રામ ભકતો મા ભારે આનંદ અને ઉલ્લાસ ની સાથે ઠેર ઠેર ભવ્ય દીવાળી જેવો માહોલ જૉવા મળી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકાઓ મો પણ રામ ભકતો દ્વારા  રામજીના આગમન ની વાજતે ગાજતે તૈયારીઓ શરૂ કરી દીધી છે  નગર મા ઠેર ઠેર રોશની થી ઝગમગી ઉઠ્યું છે નગર મા અલગ અલગ કાર્યક્રમો નુ અયોજન કરવામા આવ્યું છે ત્યારે ધનસુરા ખાતે 21 મી ની રાત્રે નગર ના પરબડી ચોક ખાતે  રાસગરબાની રમઝટ બોલાવશે જ્યારે 22 તારીખે નગર મા ભવ્ય શોભાયાત્રા બાદ કારસેવકો અને દાતાઓ નું સન્માન કરાશે સાથે 12.39 નગર ના રામજી મંદિર ખાતે મહાઆરતી યોજાશે જેમા નગર ના સૌ રામ ભકતો મહાઆરતી મા જોડાશે ત્યાર બાદ નગર ના સૌ રામ ભકતો નુ સમૂહ મહાપ્રસાદ નું સુંદર અયોજન કરવામા આવ્યું છે. રાત્રી દરમ્યાન ધનસુરા ચારરસ્તા એ ભવ્ય આતબાજીનો યોજશે જેમા નગર ના લોકો મોટી સંખ્યામાં જોડાશે અને ભવ્ય ઉજવણી કરાશે.


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]