બરવાળા ખાતેના રક્તદાન કેમ્પમા ૧૦૦ બોટલ એકત્ર કરવામાં આવી - At This Time

બરવાળા ખાતેના રક્તદાન કેમ્પમા ૧૦૦ બોટલ એકત્ર કરવામાં આવી


બરવાળા અન્નદાન મહાદાન ગુપ શકિતસિંહ નકુમ તેમજ ધંધુકા યુવા બ્લડ ડોનેશન ગ્રુપના ઉપેન્દ્રસિંહ ચાવડાના સહયોગથી તા.૪/૨/૨૦૨૪ ના રોજ દરબારગઢ નગરપાલિકા ગ્રાઉન્ડ કમલમ હોલ બરવાળા ખાતે યોજાયો હતો જેમા રક્તની ૧૦૦ બોટલ એકઠી થઇ હતી.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.