જસદણના પોલારપર ગામે મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ - At This Time

જસદણના પોલારપર ગામે મહિલા દેશી દારૂ સાથે ઝડપાઈ


જસદણના પોલારપર ગામે રહેતા સવિતાબેન સતીષભાઈ સામઢીયા નામની મહિલા દેશી દારૂ વેચાણ અર્થે મળી આવતા જસદણ પોલીસે 65 એ. એ મુજબનો ગુન્હો નોંધ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.